¡Sorpréndeme!

રાઉતના નિવેદનથી કોંગ્રેસ નારાજ| શિવસેના બચાવવા ગઠબંધન તોડવું જ રહ્યું

2022-06-23 26 Dailymotion

મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી સરકારનું ગઠબંધન તૂટવાનું નક્કી થઈ ગયું છે. અસંતુષ્ટ એકનાથ શિંદે આરપારના મૂડમાં છે, ત્યાં શિવસેનાના અસ્તીત્વને બચાવવા માટે ગઠબંધન તોડવું એકમાત્ર વિકલ્પ બચ્યો છે. સંજય રાઉતે પણ ગઠબંધનમાંથી નીકળવા માટેની તૈયારી દર્શાવી છે. એવામાં ઉદ્ધવ ઠાકરે ગમે ત્યારે રાજીનામું આપી શકે છે.